- પેટનો કાયમી દુખાવો.
-
એપેન્ડીક્ષ, સારણગાંઠ, સ્તનની ગાંઠ વિગેરેના ઓપરેશન.
-
હરસ-મસા-ભગંદરની ઓપરેશન દ્વારા સારવાર.
- અન્નનળી-જઠરના રોગોનું નિદાન / સારવાર.
- થાઈરોઈડ (ગળાની ગાંઠ) નું નિદાન / સારવાર.
-
પ્રોસ્ટેટની ગાંઠ / કિડનીમાં પથરી, પેશાબની નલીની સારવાર.
- પુરુશેન્દ્રીયના નિદાન / સારવાર.
-
લીવર-બરોળ-પિતાશય ઉપરના સોજાનું નિદાન / સારવાર.
- ડાયાબીટીસના કારણે પગનો સડો.
- રોડ અકસ્માતની ઈમરજન્સી સારવાર.
- દાઝેલા દર્દીઓની સારવાર.
લેપ્રોસકોપીક (દૂરબીન) થી સારવારના ફાયદાઓ ...
- ઓપરેશન દરમ્યાન નાનો ઘા કરવો પડે છે.
- નાનો ઘા કરવાથી ઓછો દુખાવો થાય છે.
- ઓપરેશન દરમ્યાન ઓછો રક્તસ્ત્રાવ થાય છે.
- ઓપરેશન પછી વહેલી રૂઝ આવે છે.
-
હોસ્પીટલમાં ઓછું રોકાણ કરવાથી દર્દી ઝડપથી પોતાની નિયમિત જિંદગી શરુ
કરી શકે છે.
સર્જીકલ વિભાગ
- મુખ્ય
- સર્જીકલ