- પ્રસુતિ દરમ્યાનની સારવાર.
- દવાથી માસિક નિયમિતની સારવાર .
- માસિક વખતે પેટના દુખાવાની સારવાર.
- સફેદ પાણી પડવું / લોહીવાની સારવાર.
- અંડપિંડની ગાંઠ / ગર્ભાશયની કોથળીને લગતા રોગોનું નિદાન અને સારવાર.
- વારંવાર થતી કસુવાવડ / અધૂરા મહીને થતી સુવાવડની સારવાર.
- જોખમી સુવાવડનું નિદાન અને સારવાર.
- દુખાવા રહિત નોર્મલ ડીલીવરી.
- માસિક બંધ થવાના સમયે શારીરિક અને માનસિક ફેરફારો ની સારવાર.
- દાંપત્યજીવનમાં અનુભવાતી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું સમાધાન.