સગર્ભા સ્ત્રી + નવજાત શિશુ + બાળકનું રસીકરણ :
-
સગર્ભાવસ્થા દરમિયાન વહેલી તકે ધનુર વિરોધી રસી T.T નો પ્રથમ ડોઝ
-
પ્રથમ ડોઝના ચાર અઠવાડિયા (એક માસ) પછી : T.T નો બીજો ડોઝ.
-
છેલ્લા ત્રણ વર્ષમાં ફરી સગર્ભા હોય તો T.T નો એક જ ડોઝ.
બાળક માટે (પીડીયાટ્રીક ડોક્ટરની સલાહ પ્રમાણે) :
-
જન્મ સમયે B.C.G અને O.P.V (બાળ લકવા વિરોધી રસી).
- હિપેટાઈટિસ – બી જન્મનાં ૨૪ કલાકની અંદર
-
દોઢ મહીને (છ અઠવાડિયે) : O.P.V નો ૧ ડોઝ અને પેન્ટાવેલેન્ટ નો ૧
ડોઝ.
-
અઢી મહીને (દસ અઠવાડિયે) : O.P.V ના ૨ ડોઝ અને પેન્ટાવેલેન્ટ ના ૨
ડોઝ.
-
સાડા ત્રણ મહીને (દસ અઠવાડિયે) : O.P.V ના 3 ડોઝ અને પેન્ટાવેલેન્ટ
ના 3 ડોઝ.
-
૯ માસ પુરા થયાથી ૧૨ માસ સુધીમાં : ઓરી અને વિટામીન – એ નો પહેલો ડોઝ
(૧ મી.લી.)
-
૧૪ અને ૨૪ મહિના સુધીમાં : ડીપીટી પ્રથમ બુસ્ટર ડોઝ, ઓરીનો બીજો ડોઝ
- O.P.V નો બુસ્ટર ડોઝ
-
૧૬ મહિનાથી ૫ વર્ષ સુધીમાં : વિટામીન – એ ( ૨ મી.લી.) દર છ – છ મહીને
રસીકરણ-રીપોર્ટ ની માહિતી
- મુખ્ય
- રસીકરણ-રીપોર્ટ ની માહિતી